કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતીય પૂરુષ હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચયો છે. આ અગાઉ ભારતે કયા વર્ષે હોકીમાં મેડલ જીત્યો હતો ? 1970 1990 1980 1965 1970 1990 1980 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વીમેન એન્ટરપ્રિન્યોરશિપ પ્લેટફોર્મ (WEP) કઈ સંસ્થાની પહેલ છે ? આપેલ તમામ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય નીતિ આયોગ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ આપેલ તમામ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય નીતિ આયોગ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં સુપ્રીમ કોર્ટના ન્યાયધીશની નિમણૂક માટેની પ્રક્રિયા દર્શાવવામાં આવી છે ? અનુચ્છેદ 124 (2) અનુચ્છેદ 324 (2) અનુચ્છેદ 142 (2) અનુચ્છેદ 342 (2) અનુચ્છેદ 124 (2) અનુચ્છેદ 324 (2) અનુચ્છેદ 142 (2) અનુચ્છેદ 342 (2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતીય બંધારણમાં ક્ષમાદાનની સત્તા વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ? રાજ્યપાલને રાજ્ય કારોબારી સત્તાના વિષયોમાં ક્ષમાદાનની સત્તા છે. રાષ્ટ્રપતિને મૃત્યુ દંડની સજામાં ક્ષમાદાનની સત્તા છે. રાષ્ટ્રપતિને સેના ન્યાયાલય દ્વારા આપવામાં અવેલ સજા માફ કરવાનો અધિકાર છે. રાજ્યપાલને પણ મૃત્યુ દંડની બાબતમાં રાષ્ટ્રપતિ જેટલી જ ક્ષમાદાનની સત્તા છે. રાજ્યપાલને રાજ્ય કારોબારી સત્તાના વિષયોમાં ક્ષમાદાનની સત્તા છે. રાષ્ટ્રપતિને મૃત્યુ દંડની સજામાં ક્ષમાદાનની સત્તા છે. રાષ્ટ્રપતિને સેના ન્યાયાલય દ્વારા આપવામાં અવેલ સજા માફ કરવાનો અધિકાર છે. રાજ્યપાલને પણ મૃત્યુ દંડની બાબતમાં રાષ્ટ્રપતિ જેટલી જ ક્ષમાદાનની સત્તા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020નું અપડેટ થયેલું સુત્ર (Motto) શું હતું ? આપેલ પૈકી કોઈ નહીં Faster, stronger - Higher - Quality Faster, Higher, Together Faster, Higher, Stronger- Together આપેલ પૈકી કોઈ નહીં Faster, stronger - Higher - Quality Faster, Higher, Together Faster, Higher, Stronger- Together ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ગુજરાતમાં ઓગસ્ટ, 2021 સુધીમાં કુલ કેટલા સાંસ્કૃતિક વનોનું લોકાપર્ણ કરવામાં આવ્યું છે ? 20 23 21 22 20 23 21 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP