કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં શ્રી મનોજ સરકારે કઈ રમતમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે ? જેવેલિન થ્રો બેડમિન્ટન હાઈ જમ્પ ડિસ્ક થ્રો જેવેલિન થ્રો બેડમિન્ટન હાઈ જમ્પ ડિસ્ક થ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં શ્રી શરદ કુમારે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેઓ કઈ રમત સાથે સંકળાયેલ છે ? શૂટિંગ ડિસ્ક થ્રો હાઈ જમ્પ ટેનિસ શૂટિંગ ડિસ્ક થ્રો હાઈ જમ્પ ટેનિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા દેશે અર્થ મોનિટરિંગ સેટેલાઈટ લેન્ડસેટ 9 લૉન્ચ કર્યો ? રશિયા ફાન્સ જાપાન અમેરિકા રશિયા ફાન્સ જાપાન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 100% COVID-19 રસીકરણ કરનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? હિમાચલ પ્રદેશ ઓડિશા ઉત્તરાખંડ ગુજરાત હિમાચલ પ્રદેશ ઓડિશા ઉત્તરાખંડ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં પ્રસિધ્ધ થયેલા ‘ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સ 2021'માં કુલ 132 દેશોમાં ભારત કયા ક્રમે છે ? 55 46 52 42 55 46 52 42 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વિશ્વ અલ્ઝાઈમર દિવસ ક્યારે મનાવાય છે ? 22 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP