GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ગુજરાત રાજ્યની ઔદ્યોગિક નીતિ 2020 અનુસાર વર્ષ 2022 સુધીમાં પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતાનો (installed capacity) લક્ષ્યાંક ___ MW પ્રાપ્ત કરવાનો છે.

30,000
10,000
20,000
40,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ભારતના પવિત્ર ચાર ધામ પૈકી ગુજરાતમાં કયું પવિત્ર ધામ આવેલું છે ?

સોમનાથ
જગન્નાથજીનું મંદિર
અંબાજી
દ્વારકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
મિહિરની હાલની ઉંમર મલ્હારની હાલની ઉંમર કરતાં અડધી છે. 15 વર્ષ પછી મલ્હારની ઉંમર મિહિરની તે સમયની ઉંમરના દોઢ ગણા કરતા 2 વર્ષ જેટલી વધારે હશે. તો મલ્હારની હાલની ઉંમર કેટલી હશે ?

32 વર્ષ
38 વર્ષ
36 વર્ષ
34 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નાણાકીય નીતિ (Monetary Policy) ___ છે જયારે નાણા નીતિ (Fiscal Policy) ___ છે.

રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ધડે, અંદાજપત્ર
વિદેશ નાણા નીતિ, રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ઘડે
અંદાજપત્ર, નાણામંત્રી ઘડે
અંદાજપત્ર, રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ઘડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP