કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
એનિમિયા મુક્ત ભારત સૂચકાંક 2020-21 અનુસાર, એનિમિયાના પ્રસારને ઓછો કરવામાં કયું રાજ્ય ટોચના ક્રમે રહ્યું ?

પશ્ચિમ બંગાળ
ગુજરાત
ઓડિશા
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં વર્લ્ડ બેંકના શૈક્ષણિક સલાહકાર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

રણજીતસિંહ ડીસાલે
બાબર અલી
વાગેશ્વરી દેસવાલ
આનંદકુમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
ભારતના કયા એકમાત્ર રાજ્યમાં મગરોની ત્રણેય પ્રજાતિ જોવા મળે છે ?

આંધ્ર પ્રદેશ
મધ્ય પ્રદેશ
ઓડિશા
પશ્ચિમ બંગાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP