GPSC PI Prelim Exam Paper 03 January 2021
2020-21 પહેલાં રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનું હિસાબી વર્ષ ___ છે.

જુલાઈ થી જૂન
આપેલ પૈકી કોઇ નહી
એપ્રિલ થી માર્ચ
ઓકટોબર થી સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
પૃથ્વીનું પરિભ્રમણ કરતો ઉપગ્રહ નીચે પડતો નથી કારણ કે પૃથ્વીનું આકર્ષણ ___

ચંદ્રની ક્રિયાને બિનઅસરકારક બનાવે છે.
તેની ગતિ માટે જરૂરી પ્રવેગ પૂરો પાડે છે.
સતત ગતિમાન રહેવા જરૂરી ઝડપ પૂરી પાડે છે.
એ અંતરે અસ્તિત્વ ધરાવતું નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતમાં તીડ જંતુના આક્રમણ બાબતે નીચેના પૈકી કયું વિધાન /કયા વિધાનો સાચું /સાચાં છે ?

આપેલ બંને
આપેલ માંથી એક પણ નહીં
ભારતમાં માત્ર 4 જોવા મળે છે તે રણ તીડ, બોમ્બે તીડ, સ્થળાંતરિત તીડ અને વૃક્ષ તીડ.
પૃથ્વી પર તીડની મહત્વની 10 પ્રજાતિઓ છે કે જે મોટા પાયે નુકસાન કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણ (National Health Authority)(NHA) ના વિશ્લેષણ મુજબ PM-JAY-Pradhan Mantri Jan Arogya Yojana (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) હેઠળ દર્દીઓને અન્ય રાજ્યોમાં મોકલનારા રાજ્યોની યાદીમાં ___ રાજ્ય ટોચના ક્રમે રહ્યું છે.

રાજસ્થાન
ગુજરાત
મધ્યપ્રદેશ
ઝારખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
1949માં નીચેના પૈકી કોણે પોરબંદર ખાતે મહાત્મા ગાંધી કીર્તિ મંદિરનું ઉદ્ઘાટન કર્યું ?

ઉચ્છંગરાય ઢેબર
ઇન્દુલાલ યાજ્ઞિક
મોરારજી દેસાઈ
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
જૂની જૈન પોથીમાં અગ્રસ્થાને કોને મૂકવામાં આવે છે ?

ચૌરપંચાશિકા
કલ્પસૂત્ર
બાલગોપાલ સ્તુતિ
સંગ્રહણી સૂત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP