કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા દેશની નૌસેના સાથે માલાબાર સમુદ્રી યુદ્ધાભ્યાસમાં ભાગ લીધો ?

અમેરિકા
જાપાન
આપેલ તમામ
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ક્યા દેશમાં સ્થિત ‘માઉન્ટ એસો’ જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો ?

વિયેતનામ
ઈન્ડોનેશિયા
ઓસ્ટ્રેલિયા
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ક્યા રાજ્યના એડપુર મરચા અને કુટ્ટિયાકુર કેરીને GI ટેગ મળ્યો છે ?

કેરળ
આંધ્ર પ્રદેશ
કર્ણાટક
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP