કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) હ્યુમન ફ્રીડમ ઈન્ડેક્સ-2020માં પ્રથમ નંબરે કયો દેશ રહ્યો હતો ? હોંગકોંગ ન્યુઝીલેન્ડ સ્વિટ્ઝર્લૅન્ડ નોર્વે હોંગકોંગ ન્યુઝીલેન્ડ સ્વિટ્ઝર્લૅન્ડ નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) યુ. એસ. એર ક્વોલિટી ઈન્ડેક્સ અનુસાર ભારતનું કયું શહેર સૌથી વધુ પ્રદૂષિત છે ? નવી દિલ્હી ખડગપુર કોલકાતા નોઈડા નવી દિલ્હી ખડગપુર કોલકાતા નોઈડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં 'ધ લાન્સેટ' આંતરરાષ્ટ્રીય મેડિકલ જર્નલ દ્વારા પ્રકાશિત બોડી માસ ઇન્ડેક્ષ(BMI) રેન્કિંગ 2019માં ભારતનો ક્રમ કેટલામો રહ્યો? 196મો 180મો 176મો 182મો 196મો 180મો 176મો 182મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં જીનેટીકલી મોડીફાઇડ ઘઉંની પ્રજાતિ HB4 દુષ્કાળ વિરોધી GMO ઘઉંને મંજૂરી આપનારો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો ? આર્જેન્ટીના જાપાન સ્વીડન ભારત આર્જેન્ટીના જાપાન સ્વીડન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત 3.0' પેકેજમાં કરવામાં આવેલી જાહેરાત અનુસાર ભારતમાં 'પીએમ આવાસ યોજના-અર્બન' અંતર્ગત વધારાના કેટલા રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે ? 28,000 કરોડ 38,000 કરોડ 8,000 કરોડ 18,000 કરોડ 28,000 કરોડ 38,000 કરોડ 8,000 કરોડ 18,000 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીએ 'વર્ડ ઓફ ધ યર 2020' તરીકે કયો શબ્દ જાહેર કર્યો ? માસ્ક સેનેટાઈઝર ક્વોરન્ટાઈન લોકડાઉન માસ્ક સેનેટાઈઝર ક્વોરન્ટાઈન લોકડાઉન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP