રમત-ગમત (Sports) 2020માં ઓલમ્પિક રમત ક્યાં રમાવાની હતી ? ઓસ્ટ્રેલિયા જાપાન શ્રીલંકા ભારત ઓસ્ટ્રેલિયા જાપાન શ્રીલંકા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ઓગસ્ટ 2018 માં એશીયન ગેમ્સનું આયોજન ક્યા દેશમાં કરવામાં આવ્યું ? ઇન્ડોનેશીયા આર્જેન્ટિના સાઉથ કોરીયા જાપાન ઇન્ડોનેશીયા આર્જેન્ટિના સાઉથ કોરીયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) હાફવોલી અને ફુલવોલી બંને શબ્દો કઈ રમત સાથે સંકળાયેલા છે ? હોકી કેરમ ફૂટબોલ હેન્ડબોલ હોકી કેરમ ફૂટબોલ હેન્ડબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ભારત સરકારે "યોગ"ને રમતગમતની શાખા તરીકે કયા વર્ષમાં માન્યતા આપી ? વર્ષ 2013 વર્ષ 2016 વર્ષ 2014 વર્ષ 2015 વર્ષ 2013 વર્ષ 2016 વર્ષ 2014 વર્ષ 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) કિરણ પરમાર કઈ રમત સાથે સંકળાયેલા છે ? ટેબલ ટેનિસ સ્નૂકર કબડ્ડી સ્કવોશ ટેબલ ટેનિસ સ્નૂકર કબડ્ડી સ્કવોશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) બિલિયર્ડની રમત માટે પહેલો અર્જુન એવાર્ડ કયા ખેલાડીને આપવામાં આવ્યો હતો ? વિલ્સન જોન્સ ઓમ અગ્રવાલ ગીત શેઠી માઈકલ ફરેરા વિલ્સન જોન્સ ઓમ અગ્રવાલ ગીત શેઠી માઈકલ ફરેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP