કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રાજ્યોના સ્ટાર્ટઅપ રેન્કિંગ 2021માં 1 કરોડથી ઓછી વસતી ધરાવતા રાજ્યોની શ્રેણીમાં ક્યું રાજ્ય સર્વશ્રેષ્ઠ પ્રદર્શક તરીકે ઉતરી આવ્યું ? મણિપુર ગોવા મેઘાલય અરુણાચલ પ્રદેશ મણિપુર ગોવા મેઘાલય અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ગુજરાતના ક્યા શહેરને ટાઈમ્સ વલ્ડર્સ 50 ગ્રેટેસ્ટ પ્લેસીઝ ઓફ 2022માં સામેલ કરાયું ? રાજકોટ અમદાવાદ સુરત વડોદરા રાજકોટ અમદાવાદ સુરત વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળેથી ડિજિટલ ઈન્ડિયા વીક 2022નું ઉદ્ઘાટન કર્યું ? મુંબઈ ગાંધીનગર પુણે નવી દિલ્હી મુંબઈ ગાંધીનગર પુણે નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિમ્બલડન ટેનિસ (લંડન) 2022માં વિમેન્સ (મહિલા) સિંગલ્સનું ખિતાબ કોણ જીત્યું ? પૌલા બડોસા એલેના રયબકિના એમ્મા રાહુકાનુ સિમોના હાલેપ પૌલા બડોસા એલેના રયબકિના એમ્મા રાહુકાનુ સિમોના હાલેપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ ક્યા સ્થળે શરૂ કરાશે ? અમદાવાદ ધોલેરા સુરત GIFT સિટી અમદાવાદ ધોલેરા સુરત GIFT સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) 2022નો આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ (International Co-operative Day) ક્યારે મનાવાયો છે ? 6 જુલાઈ 5 જુલાઈ 1 જુલાઈ 2 જુલાઈ 6 જુલાઈ 5 જુલાઈ 1 જુલાઈ 2 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP