Loading [Contrib]/a11y/accessibility-menu.js

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં સુપ્રીમ કોર્ટના ન્યાયધીશની નિમણૂક માટેની પ્રક્રિયા દર્શાવવામાં આવી છે ?

અનુચ્છેદ 124 (2)
અનુચ્છેદ 342 (2)
અનુચ્છેદ 324 (2)
અનુચ્છેદ 142 (2)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ક્યા રાજનેતાની જયંતી મનાવવા માટે 20 ઓગસ્ટના રોજ ભારતભરમાં ‘સદભાવના દિવસ’ મનાવવામાં આવે છે ?

ઈન્દિરા ગાંધી
મોરારજી દેસાઈ
રાજીવ ગાંધી
ફિરોજ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ભારતનેટ કાર્યક્રમ અંતર્ગત ક્યા વર્ષ સુધીમાં 6 લાખ ગામોને ઈન્ટરનેટ કનેક્ટિવિટી આપવાનો લક્ષ્યાંક રખાયો છે ?

વર્ષ 2028
વર્ષ 2024
વર્ષ 2030
વર્ષ 2025

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
કયા આંદોલન દરમિયાન ગાંધીજીને ‘કરેંગે યા મરેંગે' (Do or Die)નું સુત્ર આપ્યું હતું ?

અસહકાર આંદોલન
ચંપારણ સત્યાગ્રહ
હિન્દ છોડો આંદોલન
દાંડિકૂચ દરમિયાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP