કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સ 2021માં ભારત ક્યા સ્થાને છે ? 59 51 46 41 59 51 46 41 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા રાજ્યમાં રહસ્યમય તાવ સ્ક્રબ ટાઈફસના કેસો જોવા મળ્યા છે ? મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ કસાઈ નદી ક્યા દેશમાં આવેલી છે ? ઈજિપ્ત નાઈજીરિયા અફઘાનિસ્તાન કોંગો ઈજિપ્ત નાઈજીરિયા અફઘાનિસ્તાન કોંગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે પર્યટનને પ્રોત્સાહન આપવા અને રોજગાર પેદા કરવા માટે ‘ટુરિસ્ટ વિલેજ નેટવર્ક' લોન્ચ કર્યું ? જમ્મુ કાશ્મીર મહારાષ્ટ્ર લદાખ આંધ્ર પ્રદેશ જમ્મુ કાશ્મીર મહારાષ્ટ્ર લદાખ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં સિલ્વર મેડલ જીતનાર શ્રી યોગેશ કથુનિયા કઈ રમત સાથે સંકળાયેલા છે ? ડિસ્ક થ્રો આપેલ પૈકી કોઈ નહીં હાઈ જમ્પ સ્વિમિંગ ડિસ્ક થ્રો આપેલ પૈકી કોઈ નહીં હાઈ જમ્પ સ્વિમિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ક્યા રાજ્યના નેશનલ હાઈવે પર ઈમરજન્સી લેન્ડિંગ ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું ? રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP