GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નાણાકીય વર્ષ 2021-22 માટે બાળકોના શિક્ષણ ભથ્થા માટે કરમુક્તિની રકમ કઈ છે ? આપેલ પૈકી એક પણ નહીં રૂ. 200 માસિક બાળકદીઠ (વધુમાં વધુ 2 બાળકો) રૂ. 300 માસિક બાળકદીઠ (વધુમાં વધુ 2 બાળકો) રૂ. 100 માસિક બાળકદીઠ (વધુમાં વધુ 2 બાળકો) આપેલ પૈકી એક પણ નહીં રૂ. 200 માસિક બાળકદીઠ (વધુમાં વધુ 2 બાળકો) રૂ. 300 માસિક બાળકદીઠ (વધુમાં વધુ 2 બાળકો) રૂ. 100 માસિક બાળકદીઠ (વધુમાં વધુ 2 બાળકો) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. ઓછું આવવું ખુશ થવું વધારે ન હોવું દુઃખ થવું કરકસર કરવી ખુશ થવું વધારે ન હોવું દુઃખ થવું કરકસર કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેના પૈકી કયા કાયદા દ્વારા સરકાર પ્રતિબંધિત વેપાર પર નજર રાખે છે ? આપેલ પૈકી એક પણ નહીં 1991ની ઔદ્યોગિક નીતિ MRTP Act FEMA Act આપેલ પૈકી એક પણ નહીં 1991ની ઔદ્યોગિક નીતિ MRTP Act FEMA Act ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 પોયસન વિતરણ ___ વિષમતા ધરાવે છે. શૂન્ય ધન ઋણ આપેલ પૈકી એક પણ નહીં શૂન્ય ધન ઋણ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 3×3 શ્રેણિક Aના કયા આઈજેન (Eigen) મૂલ્યો માટે શ્રેણિક A ચોક્કસપણે વિકર્ણ યોગ્ય (Diagonalizable) થાય ? 1, 1, 2 1, 1, 1 1, 2, 3 1, 2, 2 1, 1, 2 1, 1, 1 1, 2, 3 1, 2, 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 સ્ટેક હોલ્ડર સંબંધ સમિતિ રચવાની ફરજ કોની છે ? બોર્ડ ઓફ ડિરેક્ટર્સ બધા ભેગા મળીને શેરહોલ્ડર્સ કંપની સેક્રેટરી બોર્ડ ઓફ ડિરેક્ટર્સ બધા ભેગા મળીને શેરહોલ્ડર્સ કંપની સેક્રેટરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP