કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં જારી ચોથા રાજ્ય ખાધ સુરક્ષા સૂચકાંક 2021-22માં કયું રાજ્ય ટોચના સ્થાને છે ? તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) 38મા ભારત-ઈન્ડોનેશિયા કાર્પેટનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? આપેલ પૈકી એક પણ નહીં મલક્કાની સામુદ્રધૂની આંદામાન સાગર આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં મલક્કાની સામુદ્રધૂની આંદામાન સાગર આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO)નું 12મું મંત્રીસ્તરીય સંમેલન ક્યા યોજાયું ? નવી દિલ્હી પેરિસ કેપ ટાઉન જીનિવા નવી દિલ્હી પેરિસ કેપ ટાઉન જીનિવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ક્યારે મનાવાય છે ? 10 જૂન 17 જૂન 7 જૂન 20 જૂન 10 જૂન 17 જૂન 7 જૂન 20 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) દરેક સિગારેટ પર ચેતવણી છાપવાનો નિર્દેશ કરનાર પ્રથમ દેશ ક્યો છે ? નોર્વે કેનેડા અમેરિકા ડેન્માર્ક નોર્વે કેનેડા અમેરિકા ડેન્માર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) આંતરરાષ્ટ્રીય માઈક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝ (MSME) દિવસ ક્યારે મનાવાય છે ? 18 જૂન 12 જૂન 11 જૂન 27 જૂન 18 જૂન 12 જૂન 11 જૂન 27 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP