કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) કેન્દ્રીય બજેટ 2021-22 મુજબ કયા શહેરમાં વર્લ્ડ ક્લાસ ફિટનેસ હબ સ્થાપવામાં આવશે ? GIFT સિટી ધોલેરા સર રાજકોટ સુરત GIFT સિટી ધોલેરા સર રાજકોટ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) પૂર્વ ભારતીય જનસંઘના નેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિને ___ દિવસ તરીકે મનાવાય છે ? જનસંઘ દિવસ દીનદયાળ દિવસ સમર્પણ દિવસ રાષ્ટ્રવાદ દિવસ જનસંઘ દિવસ દીનદયાળ દિવસ સમર્પણ દિવસ રાષ્ટ્રવાદ દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા આરબ દેશે સશસ્ત્ર દળોમાં મહિલાઓને સામેલ કરવાની મંજૂરી આપી ? સાઉદી અરેબિયા કુવૈત જોર્ડન ઈજિપ્ત સાઉદી અરેબિયા કુવૈત જોર્ડન ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) વિશ્વ કેન્સર દિવસ ક્યારે મનાવાય છે ? 3 ફેબ્રુઆરી 5 ફેબ્રુઆરી 4 ફેબ્રુઆરી 6 ફેબ્રુઆરી 3 ફેબ્રુઆરી 5 ફેબ્રુઆરી 4 ફેબ્રુઆરી 6 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતે કયા દેશ સાથેની સૈન્ય કવાયત 'યુદ્ધ અભ્યાસ 20' નું આયોજન કર્યું હતું ? ફ્રાંસ બ્રિટન રશિયા અમેરિકા ફ્રાંસ બ્રિટન રશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં UNની પરમાણુ શસ્ત્રો પર પ્રતિબંધ મુકતી સંધિ અમલી બની તે અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો. ચીન, અમેરિકા, ફ્રાન્સ, જાપાન, ઉત્તર કોરિયા, રશિયા, પાકિસ્તાન અને ઇઝરાયેલે આ સંધિને સમર્થન આપ્યું નથી. આ સંધિ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)એ વર્ષ 2017માં અપનાવી હતી. ભારતે આ સંધિનું સમર્થન કર્યું છે. વર્તમાનમાં આ સંધિ પર વિશ્વના 120 દેશોએ હસ્તાક્ષર કર્યા ચીન, અમેરિકા, ફ્રાન્સ, જાપાન, ઉત્તર કોરિયા, રશિયા, પાકિસ્તાન અને ઇઝરાયેલે આ સંધિને સમર્થન આપ્યું નથી. આ સંધિ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)એ વર્ષ 2017માં અપનાવી હતી. ભારતે આ સંધિનું સમર્થન કર્યું છે. વર્તમાનમાં આ સંધિ પર વિશ્વના 120 દેશોએ હસ્તાક્ષર કર્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP