કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં જાહેર કરાયેલા નીતિ આયોગના ‘મલ્ટિડાયમેન્શનલ પોવર્ટી ઈન્ડેક્સ 2021' મુજબ ક્યા રાજ્યમાં સૌથી ઓછી ગરીબી છે ? કેરળ ગુજરાત સિક્કિમ તમિલનાડુ કેરળ ગુજરાત સિક્કિમ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) મૂડીઝના અંદાજ પ્રમાણે FY22માં ભારતની GDPની વૃદ્ધિ કેટલી રહેશે ? 9.3% 7.9% 9.7% 9.5% 9.3% 7.9% 9.7% 9.5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં મેઘાલયના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે કોને નિયુક્ત કરાયા છે ? એમ. દુર્રાઈસ્વામી જીતેન્દ્રકુમાર મહેશ્વરી મુનીશ્વરનાથ ભંડારી સંજીવ બેનરજી એમ. દુર્રાઈસ્વામી જીતેન્દ્રકુમાર મહેશ્વરી મુનીશ્વરનાથ ભંડારી સંજીવ બેનરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'MR-20' શું છે ? હેલિકોપ્ટર મિસાઈલ ટોરપીડો યુધ્ધ વિમાન હેલિકોપ્ટર મિસાઈલ ટોરપીડો યુધ્ધ વિમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં 'ફલેટેડ ફેક્ટરી પરિસર'ની સ્થાપના ક્યાં કરવામાં આવી છે ? ઝઘડિયા ભૂવનેશ્વર ગુરૂગ્રામ પટગાંવ ઝઘડિયા ભૂવનેશ્વર ગુરૂગ્રામ પટગાંવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યા વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિરામય ગુજરાત યોજના શરૂ કરી. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને નિરામય ગુજરાત યોજના 30 વર્ષની વધુની ઉંમરના લોકોને બિન-ચેપી રોગોથી બચાવવા માટેની સ્વાસ્થ્ય યોજના છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિરામય ગુજરાત યોજના શરૂ કરી. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને નિરામય ગુજરાત યોજના 30 વર્ષની વધુની ઉંમરના લોકોને બિન-ચેપી રોગોથી બચાવવા માટેની સ્વાસ્થ્ય યોજના છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP