કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ક્યા પ્રખ્યાત કવિને હિન્દી કવિતા સંગ્રહ ‘મૈં તો યહાં હું’ માટે સરસ્વતી સન્માન 2021 એનાયત કરાશે ?

પ્રો.રામદરશ મિશ્રા
પ્રો.શંકરદેવ આચાર્ય
પ્રો.રામચરણ શર્મા
પ્રો.વિદ્યાધર મિશ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં 2021નો ચમેલી દેવી જૈન પુરસ્કાર કોણે જીત્યો ?

રિયા કુમારી
મહેક ભટ્ટ
આરેફા જોહરી
કુસુમ શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ભારતના નવા વિદેશ સચિવ કોણ બન્યા ?

કે.આર.સુબ્રમણ્યમ્
વિજય મિશ્રા
વિનય મોહન કવાત્રા
રાકેશ કુમાર યાદવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP