કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 2021માં યોજાનારા COP-26 અંગે યોગ્ય કથન / કથનો પસંદ કરો. COP-26 નવેમ્બર 2021માં ગ્લાસગો (સ્કોટલેન્ડ) ખાતે યોજાશે. આપેલ પૈકી એક પણ નહીં COP-26ના પીપલ્સ એડવોકેટ તરીકે સર ડેવિડ એટનબરોની નિયુક્તિ કરવામાં આવી. આપેલ બંને COP-26 નવેમ્બર 2021માં ગ્લાસગો (સ્કોટલેન્ડ) ખાતે યોજાશે. આપેલ પૈકી એક પણ નહીં COP-26ના પીપલ્સ એડવોકેટ તરીકે સર ડેવિડ એટનબરોની નિયુક્તિ કરવામાં આવી. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ભારત કયા દેશ સાથે 'નોમાડિક એલિફન્ટ' નામનો સંયુક્ત સૈન્ય અભ્યાસ યોજે છે? રશિયા નેપાળ ભૂટાન મોંગોલિયા રશિયા નેપાળ ભૂટાન મોંગોલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 2022માં G20ની અધ્યક્ષતા કયો દેશ કરશે ? બ્રાઝિલ ભારત ઈટાલી ઈન્ડોનેશિયા બ્રાઝિલ ભારત ઈટાલી ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશે વૈશ્વિક લઘુત્તમ કોર્પોરેટ ટેકસ દર 15% નક્કી કર્યો? ચીન ભારત અમેરિકા ઓસ્ટ્રેલિયા ચીન ભારત અમેરિકા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નિધન પામેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી જગમોહન મલ્હોત્રા કયા રાજ્યના રાજ્યપાલ રહ્યા હતા ? મહારાષ્ટ્ર જમ્મુ કાશ્મીર ઓડિશા હરિયાણા મહારાષ્ટ્ર જમ્મુ કાશ્મીર ઓડિશા હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નિધન પામેલા વિખ્યાત મૂર્તિકાર અને રાજ્યસભાના સાંસદ રઘુનાથ મોહપાત્રા કયા રાજ્ય સાથે સંબંધિત હતા? ત્રિપુરા મહારાષ્ટ્ર ઓડિશા મધ્ય પ્રદેશ ત્રિપુરા મહારાષ્ટ્ર ઓડિશા મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP