કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્ષ 2021માં G7 સમિટનું આયોજન કયા દેશમાં કરવામાં આવશે ? ફ્રાંસ ઇટાલી યુ.કે. કેનેડા ફ્રાંસ ઇટાલી યુ.કે. કેનેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'ટારબોલ'(Tarball) શું છે ? નવી શોધાયેલી દવા બ્રાઉન કાર્બન અવકાશીય પદાર્થ અમેરિકાનું એક ત્રાસવાદી જૂથ નવી શોધાયેલી દવા બ્રાઉન કાર્બન અવકાશીય પદાર્થ અમેરિકાનું એક ત્રાસવાદી જૂથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓને કેટલા ટકા વ્યાજે ફેસ્ટીવલ એડવાન્સ તરીકે રૂ. 10,000 આપવાની ગુજરાત સરકારે જાહેરાત કરી છે ? ચાર ટકા વગર વ્યાજે બે ટકા છ ટકા ચાર ટકા વગર વ્યાજે બે ટકા છ ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) પાવર સેક્ટરમાં કૌશલ્ય વિકાસ માટેનું પ્રથમ સેન્ટર ઓફ એકસેલન્સ કેન્દ્ર સરકારે તાજેતરમાં ક્યાં સ્થાપ્યું હતું ? પટના ગુરૂગ્રામ ચંદીગઢ દહેરાદૂન પટના ગુરૂગ્રામ ચંદીગઢ દહેરાદૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત 3.0' પેકેજ અંતર્ગત ભારતમાં COVID-19ની નવી રસીના સંશોધન અને વિકાસ માટે કેન્દ્ર સરકારના કયા વિભાગને રૂ.900 કરોડ આપવાની જાહેરાત કરવામાં આવી છે ? ટેકનોલોજી વિભાગ મેડિકલ વિભાગ બાયોટેકનોલોજી વિભાગ નાણા વિભાગ ટેકનોલોજી વિભાગ મેડિકલ વિભાગ બાયોટેકનોલોજી વિભાગ નાણા વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ વેસેલ કર્ણકલતા બરુઆ ક્યાથી કમિશન કરવામાં આવી ? કોચી જામનગર કોલકત્તા વિશાખાપટનમ કોચી જામનગર કોલકત્તા વિશાખાપટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP