ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જીવનપથ', ‘જીવનરંગ' કોની આત્મકથાના પુસ્તકો છે ? શ્રીમદ રાજચંદ્ર વિનેશ અંતાણી ગૌરીશંકર જોષી ઈચ્છારામ દેસાઈ શ્રીમદ રાજચંદ્ર વિનેશ અંતાણી ગૌરીશંકર જોષી ઈચ્છારામ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘‘શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.’’ આ વિધાન કોનું છે ? સ્વામી આનંદ મકરંદ દવે રાજેન્દ્ર શાહ નાનાભાઈ ભટ્ટ સ્વામી આનંદ મકરંદ દવે રાજેન્દ્ર શાહ નાનાભાઈ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું તત્પુરુષ સમાસનું ઉદાહરણ છે? ચોતરફ કચ્છઅંજાર રંગભૂમિ યથાશક્તિ ચોતરફ કચ્છઅંજાર રંગભૂમિ યથાશક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેનનું નામ જણાવો. ભાગ્યેશ જ્હા વિષ્ણુ પંડ્યા રાજેન્દ્ર શાહ રઘુવીર ચૌધરી ભાગ્યેશ જ્હા વિષ્ણુ પંડ્યા રાજેન્દ્ર શાહ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયો સાહિત્ય પ્રકાર નથી ? ફાગુ કાવ્ય આખ્યાન સોનેટ પદ ફાગુ કાવ્ય આખ્યાન સોનેટ પદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જોડકા જોડો.1. રા.વિ.પાઠક2. નટવરલાલ પંડ્યા3. ત્રિભુવનદાસ લુહાર 4. ગૌરીશંકર જોષી અ. ધૂમકેતુ બ. સુંદરમ્ ક. સ્વૈરવિહારી ડ. ઉશનસ્ 1-અ, 2-બ, 3-ક, 4-ડ 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-ક, 2-ડ, 3-અ, 4-બ 1-અ, 2-બ, 3-ડ, 4-ક 1-અ, 2-બ, 3-ક, 4-ડ 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-ક, 2-ડ, 3-અ, 4-બ 1-અ, 2-બ, 3-ડ, 4-ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP