ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ પંડિત યુગના સાહિત્યકાર નથી ? રમણભાઈ નીલકંઠ આનંદશંકર ધ્રુવ ચં. ચી. મહેતા નરસિંહરાવ દિવેટીયા રમણભાઈ નીલકંઠ આનંદશંકર ધ્રુવ ચં. ચી. મહેતા નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સચિત્ર પોથીની પટ્ટીકાં પર ચિતારાઓ દ્વારા થયેલું ચિત્રણ શું કહેવાય ? કામાંગારી ચિત્રો ધરાબંધી ચિત્રો પાટલી ચિત્રો ચોપાટડી કામાંગારી ચિત્રો ધરાબંધી ચિત્રો પાટલી ચિત્રો ચોપાટડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અખાના છપ્પાનો છંદ કયો છે ? મનહર ઝૂલણાં દોહરો ચોપાઈ મનહર ઝૂલણાં દોહરો ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અછાંદસ ડોલનશૈલી કવિતાની રચના કોણે કરી ? સુરેશ જોશી ઉમાશંકર જોશી અનિલ જોશી ન્હાનાલાલ સુરેશ જોશી ઉમાશંકર જોશી અનિલ જોશી ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો ઉત્કર્ષ ન થાય ત્યાં સુધી પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા કરનાર કવિ કોણ છે ? નાકર પ્રેમાનંદ દલપતરામ નર્મદ નાકર પ્રેમાનંદ દલપતરામ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તળપદા શબ્દોનો સૂઝભર્યો વિનિયોગ પામેલા લયમંજુલ ગીતો કોણે આપ્યા છે ? બ.ક.ઠાકોર પ્રહલાદ પારેખ મનુભાઈ પંચોળી ભાનુપ્રસાદ પંડ્યા બ.ક.ઠાકોર પ્રહલાદ પારેખ મનુભાઈ પંચોળી ભાનુપ્રસાદ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP