કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સ્વચ્છ સર્વેક્ષણ 2022 અંતર્ગત 1 લાખથી ઓછી વસતી ધરાવતા શહેરોમાં કયા શહેરને સૌથી સ્વચ્છ શહેર ઘોષિત કરાયું ? દેહરાદૂન પાટણ સતારા પંચગની દેહરાદૂન પાટણ સતારા પંચગની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં સંરક્ષણ મંત્રાલયે ક્યા રાજ્યના ફૈઝાબાદ કેન્ટનું નામ બદલીને અયોધ્યા કેન્ટ કરવાની મંજૂરી આપી ? હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ બિહાર હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સ્વચ્છ સર્વેક્ષણ 2022 અંતર્ગત ક્યા રાજ્યના શિવમોગ્ગાને ફાસ્ટ મૂવર સિટી એવોર્ડ એનાયત કરાયો ? કેરળ રાજસ્થાન તમિલનાડુ કર્ણાટક કેરળ રાજસ્થાન તમિલનાડુ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં સ્વદેશી રીતે વિકસિત સ્પેશિયલ એવિયેશન ફ્યુલ AVGAS 100 LL લૉન્ચ કરવામાં આવ્યું, તેનો વિકાસ કઈ કંપનીએ કર્યો છે ? ONGC IOC BPCL એક પણ નહીં ONGC IOC BPCL એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ ગ્લોબલ હંગર ઈન્ડેક્સ (GHI) 2022 લૉન્ચ કર્યો ? Welthungerhlife Concern Wordwide આપેલ બંને એક પણ નહીં Welthungerhlife Concern Wordwide આપેલ બંને એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વિશ્વ ઓસ્ટિયોપોરોસિસ દિવસ (World Osteoporosis Day) કયારે મનાવાય છે ? 20 ઓક્ટોબર 19 ઓક્ટોબર 21 ઓક્ટોબર 18 ઓક્ટોબર 20 ઓક્ટોબર 19 ઓક્ટોબર 21 ઓક્ટોબર 18 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP