કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ઓઇલ ઈન્ડિયા લિમિટેડ (OIL)એ ક્યા શહેરમાં ભારતના પ્રથમ કોમર્શિયલ ગ્રેડ ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન પ્લાન્ટની સ્થાપના કરી ?

ઈન્દોર (મધ્ય પ્રદેશ)
જોરહાટ (આસામ)
તેજપુર (આસામ)
ભરૂચ (ગુજરાત)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ક્યા શહેરે ગ્લોબલ કોલાબોરેશન એડવાન્સડ વેક્સિનોલોજી ટ્રેઇનિંગ બેઠકની મેજબાની કરી ?

નવી દિલ્હી
ન્યૂયોર્ક
જીનીવા
લંડન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP