કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરને ટ્રેનિંગ ઓફ ટ્રેઈનરના માધ્યમથી તાલીમબદ્ધ કરવા માટે કઇ સંસ્થાની સ્થાપના કરવાની જોગવાઈ ગુજરાત બજેટ 2022-23 માં કરવામાં આવી છે ? ગુજરાત ઇન્સ્ટિટયૂટ ફોર સુપરવાઇઝર્સ ગુજરાત એપેક્ષ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાત ઇન્સ્ટિટયૂટ ફોર ટ્રેઈનર્સ ગુજરાત ઇન્સ્ટ્રક્ટર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાત ઇન્સ્ટિટયૂટ ફોર સુપરવાઇઝર્સ ગુજરાત એપેક્ષ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાત ઇન્સ્ટિટયૂટ ફોર ટ્રેઈનર્સ ગુજરાત ઇન્સ્ટ્રક્ટર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા દેશમાં મહાત્મા ગાંધી ગ્રીન ટ્રાઈએંગલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? નેપાળ દક્ષિણ આફ્રિકા બાંગ્લાદેશ માડાગાસ્કર નેપાળ દક્ષિણ આફ્રિકા બાંગ્લાદેશ માડાગાસ્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિશ્વની પ્રથમ વનસ્પતિ (છોડ) આધારિત COVID-19 વેક્સિન Covifenzને મંજૂરી આપનારો પ્રથમ દેશ કયો બન્યો ? ફ્રાંસ ઈઝરાયેલ UK કેનેડા ફ્રાંસ ઈઝરાયેલ UK કેનેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ભારતમાં ક્યા સ્થળે ભગવાન બુદ્ધની શયનમુદ્રામાં સૌથી મોટી મૂર્તિ નિર્માણ પામી રહી છે ? બોધગયા તારંગા નાગપુર પાલિતાણા બોધગયા તારંગા નાગપુર પાલિતાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ માઈક્રો ફાઈનાન્સ લેન્ડર્સ (ઋણદાતાઓ) માટે ફ્રેમવર્કની ઘોષણા કરી ? એક પણ નહીં NABARD SEBI RBI એક પણ નહીં NABARD SEBI RBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ભારત ભાગ્ય વિધાતા કાર્યક્રમનું આયોજન ક્યા કરાયું હતું ? સૂર્ય મંદિર - મોઢેરા તાજ મહેલ - આગ્રા લાલ કિલ્લો - દિલ્હી કુતુબમિનાર - દિલ્હી સૂર્ય મંદિર - મોઢેરા તાજ મહેલ - આગ્રા લાલ કિલ્લો - દિલ્હી કુતુબમિનાર - દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP