કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
ગુજરાત બજેટ 2022-23માં ક્યા જિલ્લામાં આયુર્વેદ કોલેજ શરૂ કરવાની જોગવાઈ કરવામાં આવી છે ?

ભાવનગર
જામનગર
સુરેન્દ્રનગર
જૂનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં ક્યા રાજ્યની વિધાનસભા પેપરલેસ બનવા માટે નેશનલ ઈ-વિધાન એપ્લિકેશન (NeVA) કાર્યક્રમ લાગુ કરનારી ભારતની પ્રથમ વિધાનસભા બની ?

ઉત્તરાખંડ
હરિયાણા
ગોવા
નાગાલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
ગુજરાત બજેટ 2022-23માં આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે આગામી કેટલા વર્ષ માટે રૂ.1 લાખ કરોડની વનબંધુ કલ્યાણ યોજના-2 શરૂ કરવાની જોગવાઈ છે ?

2 વર્ષ
7 વર્ષ
5 વર્ષ
10 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં ક્યા સ્થળે ઈન્ટરનેશનલ મોનસૂન્સ પ્રોજેક્ટ ઓફિસ (IMPO) શરૂ કરવામાં આવી ?

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મીટીયરોલોજી, પુણે
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, મદ્રાસ
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ, બેંગલુરુ
ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP