કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે કયા સ્થળે ‘ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ’ પ્રથમ ‘સેમિકોન ઈન્ડિયા 2022 કોન્ફરન્સ'નું આયોજન કર્યુ હતું ?

બેંગ્લોર
પુણે
ચેન્નાઈ
દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
IPL 2022ની ફાઈનલ મેચમાં મેન ઓફ ધ મેચ એવોર્ડ વિજેતા ખેલાડીનું નામ જણાવો ?

શ્રી સંજુ સેમસન
શ્રી હાર્દિક પંડયા
શ્રી જોસ બટલર
શ્રી ડેવિડ મિલર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં ભારતનું પ્રથમ ઓર્ગેનિક વેસ્ટ ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) ચાર્જિંગ સ્ટેશન કયા સ્થળે લોન્ચ કરવામાં આવ્યું છે ?

મુંબઈ
ઉદયપુર
ભોપાલ
સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં 'ઇન્ટર સોલાર યુરોપ-2022' એકઝીબિશન કયાં યોજાયું હતું ?

ઓસ્લો, નોર્વે
પેરિસ-ફ્રાન્સ
કોપનહેગન, ડૅન્માર્ક
મ્યુનિક, જર્મની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP