કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે કયા સ્થળે ‘ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ’ પ્રથમ ‘સેમિકોન ઈન્ડિયા 2022 કોન્ફરન્સ'નું આયોજન કર્યુ હતું ?

બેંગ્લોર
ચેન્નાઈ
દિલ્હી
પુણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
આંતર-રાજ્ય પરિષદ (Inter-state Council) સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

આપેલ તમામ
તેના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે.
તેના માળખામાં વડાપ્રધાન દ્વારા નામાંક્તિ થયેલ 6 કેબિનેટમંત્રી પણ હોય છે.
તમામ રાજ્યોના મુખ્યમંત્રી, વિધાનસભા ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્યમંત્રી તથા કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટદારો તેના સભ્યો હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP