કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) પર્યાવરણ પ્રદર્શન સૂચકાંક 2022માં પ્રથમ ક્રમે ક્યો દેશ છે ? સ્વિત્ઝર્લેન્ડ નોર્વે યુનાઈટેડ કિંગ્ડમ ડેન્માર્ક સ્વિત્ઝર્લેન્ડ નોર્વે યુનાઈટેડ કિંગ્ડમ ડેન્માર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) 2022માં ચેન્નાઈમાં યોજાનારા 44મા ચેસ ઓલિમ્પિયાડનો મેસ્કોટ શું છે ? થંબી અરિવુ બોધી વીરા થંબી અરિવુ બોધી વીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ સ્નેક આઈલેન્ડ ક્યા દેશના ક્ષેત્રમાં છે ? રશિયા રોમનિયા યુક્રેન બલ્ગેરિયા રશિયા રોમનિયા યુક્રેન બલ્ગેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) પ્રધાનમંત્રી આવાસ યોજના - શહેરી (PMAY-U)નું અમલીકરણ મંત્રાલય ક્યું છે ? ગૃહ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ગૃહ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ભાંગ પરથી પ્રતિબંધ હટાવનારો પ્રથમ એશિયન દેશ ક્યો છે ? જાપાન ચીન થાઈલેન્ડ નેપાળ જાપાન ચીન થાઈલેન્ડ નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના મહાનિદેશક તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રાકેશ શર્મા દિનકર ગુપ્તા રાજેશ મિશ્રા પ્રદિપ કુમાર રાકેશ શર્મા દિનકર ગુપ્તા રાજેશ મિશ્રા પ્રદિપ કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP