કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં સ્વંતે પાબોએ મેડિકલ માટેનો 2022નો નોબેલ પુરસ્કાર જીત્યો, તેઓ ક્યા દેશના આનુવંશિકવિદ છે ? ફ્રાન્સ અમેરિકા સ્વીડન જર્મની ફ્રાન્સ અમેરિકા સ્વીડન જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક ક્યા વર્ષથી એનાયત કરવામાં આવે છે ? વર્ષ 2012 વર્ષ 2001 વર્ષ 2010 વર્ષ 2005 વર્ષ 2012 વર્ષ 2001 વર્ષ 2010 વર્ષ 2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ કોર્બેટ ટાઈગર રિઝર્વ ક્યા રાજ્યમાં આવેલું છે ? ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ સિક્કિમ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) આપત્તિ જોખમ ઘટાડવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ (International Day for Disaster Risk Reduction) ક્યારે મનાવાય છે ? 13 ઓક્ટોબર 11 ઓક્ટોબર 12 ઓક્ટોબર 14 ઓક્ટોબર 13 ઓક્ટોબર 11 ઓક્ટોબર 12 ઓક્ટોબર 14 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) રાજ્ય IT મંત્રીઓના ડિજિટલ ઈન્ડિયા સંમેલનનું આયોજન ક્યા કરાયું હતું ? ભોપાલ નવી દિલ્હી બેંગલુરુ પુણે ભોપાલ નવી દિલ્હી બેંગલુરુ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વિશ્વ અવકાશ સપ્તાહ (World Space Week) ક્યારે મનાવાય છે ? 4 થી 10 ઓક્ટોબર 8 થી 15 ઓક્ટોબર 5 થી 11 ઓક્ટોબર 1 થી 7 ઓક્ટોબર 4 થી 10 ઓક્ટોબર 8 થી 15 ઓક્ટોબર 5 થી 11 ઓક્ટોબર 1 થી 7 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP