કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વર્ષ 2022ના અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર કોને એનાયત કરાયો ? ડગ્લસ ડાયમંડ આપેલ તમામ ફિલિપ ડાયબવિગ બેન બનાનકે ડગ્લસ ડાયમંડ આપેલ તમામ ફિલિપ ડાયબવિગ બેન બનાનકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા રાજ્યની પુલ્લમપારા ભારતની પ્રથમ પૂર્ણ ડિજિટલ સાક્ષર પંચાયત બની ? આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) હેડ્સ ઓફ એશિયન કોસ્ટ ગાર્ડ એજન્સીઝ મીટિંગ (HACGAM)નું આયોજન ક્યા કરાયું ? નવી દિલ્હી મુંબઈ કોચી વિશાખાપટ્ટનમ નવી દિલ્હી મુંબઈ કોચી વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ક્લાઈમેટ ટ્રાન્સપરન્સી રિપોર્ટ 2022 અનુસાર, ગરમી સાથે સંબંધિત શ્રમ ક્ષમતાઓમાં ઘટાડાથી સૌથી વધુ નુકસાન ક્યા દેશને થયું ? પાકિસ્તાન જાપાન ભારત નાઈજીરિયા પાકિસ્તાન જાપાન ભારત નાઈજીરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) INTERPOLનું વડુમથક ક્યાં આવેલું છે ? લિયોન (ફ્રાન્સ) સ્ટોકહોમ (સ્વિત્ઝર્લેન્ડ) વિયેના (ઓસ્ટ્રિયા) ન્યૂયોર્ક (USA) લિયોન (ફ્રાન્સ) સ્ટોકહોમ (સ્વિત્ઝર્લેન્ડ) વિયેના (ઓસ્ટ્રિયા) ન્યૂયોર્ક (USA) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વિશ્વ ટપાલ દિવસ (World Post Day) ક્યારે મનાવાય છે ? 9 ઓક્ટોબર 6 ઓક્ટોબર 8 ઓક્ટોબર 7 ઓક્ટોબર 9 ઓક્ટોબર 6 ઓક્ટોબર 8 ઓક્ટોબર 7 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP