કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ગ્લોબલ પેન્શન ઈન્ડેક્સ 2022માં ક્યો દેશ ટોચના સ્થાને છે ? આઈસલેન્ડ થાઈલેન્ડ નોર્વે નેધરલેન્ડ આઈસલેન્ડ થાઈલેન્ડ નોર્વે નેધરલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલા જ્યોર્જિયા મેલોની ક્યા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા ? જર્મની ઈટાલી સર્બિયા પોલેન્ડ જર્મની ઈટાલી સર્બિયા પોલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) INTERPOLનું વડુમથક ક્યાં આવેલું છે ? વિયેના (ઓસ્ટ્રિયા) ન્યૂયોર્ક (USA) સ્ટોકહોમ (સ્વિત્ઝર્લેન્ડ) લિયોન (ફ્રાન્સ) વિયેના (ઓસ્ટ્રિયા) ન્યૂયોર્ક (USA) સ્ટોકહોમ (સ્વિત્ઝર્લેન્ડ) લિયોન (ફ્રાન્સ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સ્વચ્છ સર્વેક્ષણ ક્યા મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવે છે ? પીવાનું પાણી અને સ્વચ્છતા મંત્રાલય ગૃહ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય પીવાનું પાણી અને સ્વચ્છતા મંત્રાલય ગૃહ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમસિંહ યાદવનું નિધન થયું ? બિહાર હરિયાણા ઉત્તર પ્રદેશ ત્રિપુરા બિહાર હરિયાણા ઉત્તર પ્રદેશ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ગૂગલ ક્યા દેશમાં પોતાનું પ્રથમ ક્લાઉડ ક્ષેત્ર સ્થાપશે ? સ્કોટલેન્ડ ગ્રીસ દ.આફ્રિકા ફિનલેન્ડ સ્કોટલેન્ડ ગ્રીસ દ.આફ્રિકા ફિનલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP