કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ઈન્ડિયન અર્બન હાઉસિંગ કોન્કલેવ-2022ની મેજબાની ક્યા શહેરે કરી ? ગાંધીનગર અમદાવાદ સુરત રાજકોટ ગાંધીનગર અમદાવાદ સુરત રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સ્વચ્છ સર્વેક્ષણ 2022 અંતર્ગત 1 લાખથી ઓછી વસતી ધરાવતા શહેરોમાં કયા શહેરને સૌથી સ્વચ્છ શહેર ઘોષિત કરાયું ? દેહરાદૂન પંચગની પાટણ સતારા દેહરાદૂન પંચગની પાટણ સતારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ખાંડના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ક્રમ કેટલામો છે ? બીજો પ્રથમ ચોથો ત્રીજો બીજો પ્રથમ ચોથો ત્રીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. કિરિટ ગોસ્વામીને આ પુરસ્કાર ‘ખિસકોલીને કમ્પ્યૂટર છે લેવુ’ કવિતા માટે એનાયત કરાયો છે. આપેલ બંને એક પણ નહીં તાજેતરમાં કિરિટ ગોસ્વામીને વર્ષ 2022નો સાહિત્ય અકાદમી બાળ સાહિત્ય પુરસ્કાર એનાયત કરાયો. કિરિટ ગોસ્વામીને આ પુરસ્કાર ‘ખિસકોલીને કમ્પ્યૂટર છે લેવુ’ કવિતા માટે એનાયત કરાયો છે. આપેલ બંને એક પણ નહીં તાજેતરમાં કિરિટ ગોસ્વામીને વર્ષ 2022નો સાહિત્ય અકાદમી બાળ સાહિત્ય પુરસ્કાર એનાયત કરાયો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) INTERPOLની સ્થાપના ક્યારે થઈ હતી ? 1932 1949 1923 1975 1932 1949 1923 1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસ ક્યારે મનાવાય છે ? 18 ઓક્ટોબર 15 ઓક્ટોબર 16 ઓક્ટોબર 17 ઓક્ટોબર 18 ઓક્ટોબર 15 ઓક્ટોબર 16 ઓક્ટોબર 17 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP