કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર 2022 કોને એનાયત કરાયો ?

આર. પ્રજ્ઞાનંદ
લક્ષ્ય સેન
શરથ કમલ અચંતા
નિખત ઝરીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમા ક્યા રાજ્યે કાવેરી દક્ષિણ વન્યજીવ અભયારણ્ય અધિસૂચિત કર્યું ?

કેરળ
કર્ણાટક
આંધ્ર પ્રદેશ
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
ભારતની પ્રથમ નાઈટ સ્કાય અભયારણ્ય (Night sky Sanctuary) ક્યા રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થિત છે ?

ઉત્તરાખંડ
હિમાચલ પ્રદેશ
લદાખ
સિક્કિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP