કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) નીચેના પૈકી ક્યા રમતવીરને વર્ષ 2022નો અર્જુન એવોર્ડ એનાયત થયો નથી ? નિખત ઝરીન સાક્ષી કુમારી સીમા પુનિયા ભાવિના પટેલ નિખત ઝરીન સાક્ષી કુમારી સીમા પુનિયા ભાવિના પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) G20 શિખર સંમેલન 2022માં ક્યા દેશે જસ્ટ એનર્જી ટ્રાન્ઝિશન પાર્ટનરશિપ (JEPT) પર હસ્તાક્ષર કર્યા ? કેનેડા ભારત સિંગાપુર ઈન્ડોનેશિયા કેનેડા ભારત સિંગાપુર ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે નવી દિલ્હીમાં 5મો ત્રિપક્ષીય સાયબર પોલિસી ડાયલોગનું આયોજન કર્યું હતું ? અમેરિકા પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા જાપાન અમેરિકા પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ક્યો એશિયન દેશ 2023 IBA મહિલા વર્લ્ડ બૉક્સિંગ ચેમ્પિયનશિપની મેજબાની માટે પસંદગી પામ્યો ? ભારત ચીન નેપાળ બાંગ્લાદેશ ભારત ચીન નેપાળ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ક્યા રાજ્યે લીગલ ડોક્યુમેન્ટ્સ વગરના વાહનોની ઓળખ કરવા માટે 'ઈ-ડિટેક્શન પોર્ટલ’ લૉન્ચ કરવાની ઘોષણા કરી ? મહારાષ્ટ્ર ઓડિશા આંધ્ર પ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર ઓડિશા આંધ્ર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર 2022 કોને એનાયત કરાયો ? નિખત ઝરીન લક્ષ્ય સેન શરથ કમલ અચંતા આર. પ્રજ્ઞાનંદ નિખત ઝરીન લક્ષ્ય સેન શરથ કમલ અચંતા આર. પ્રજ્ઞાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP