કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
હરિમઉ શક્તિ 2022 ક્યા બે દેશો વચ્ચેનો સંયુક્ત સૈન્ય અભ્યાસ છે ?

ભારત અને માલદીવ
ભારત અને ઈન્ડોનેશિયા
ભારત અને મલેશિયા
ભારત અને UAE

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
રાષ્ટ્રીય ખેલ પુરસ્કારો ક્યા મંત્રાલય દ્વારા એનાયત કરાય છે ?

એકપણ નહીં
સંસ્કૃતિ મંત્રાલય
યુવા બાબતો અને રમતગમત મંત્રાલય
ગૃહ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
ISROએ ક્યા સ્થળેથી મલ્ટિપર્પઝ સાઉન્ડિંગ રોકેટ RH200નું સતત 200મું લૉન્ચ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું ?

દેહરાદૂન
શ્રીહરિકોટા
થુમ્બા (તિરુવનંતપુરમ)
PRL(અમદાવાદ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP