કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) મેરકોમ રિપોર્ટ અનુસાર, 2022માં ભારતની સોલાર કેપેસિટી ઈન્સ્ટોલેશનમાં કેટલા ટકાનો વધારો થયો ? 10% 15% 35% 27% 10% 15% 35% 27% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ચૂંટણી પંચે ક્યા રાજ્યમાં ‘મિશન-300’ અને ‘માય વોટ, માય વેલેન્ટાઈન’ અભિયાન શરૂ કર્યું ? કેરળ ગોવા તેલંગાણા મેઘાલય કેરળ ગોવા તેલંગાણા મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) રાષ્ટ્રીય સંસ્કૃતિ મહોત્સવ 2023ની શરૂઆત ક્યાંથી થઈ ? હૈદરાબાદ મુંબઈ અમદાવાદ પુણે હૈદરાબાદ મુંબઈ અમદાવાદ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારતીય સૈન્યે ક્યા રાજ્ય/UTમાં ઓપરેશન સદ્ભાવના શરૂ કર્યું ? લદાખ દિલ્હી લક્ષદ્વીપ પોંડિચેરી લદાખ દિલ્હી લક્ષદ્વીપ પોંડિચેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ઉત્તર ભારતનો પ્રથમ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ ક્યા સ્થાપવામાં આવશે ? ગોરખપુર (હરિયાણા) નોઈડા (ઉત્તર પ્રદેશ) લખનૌ (ઉત્તર પ્રદેશ) પટના (બિહાર) ગોરખપુર (હરિયાણા) નોઈડા (ઉત્તર પ્રદેશ) લખનૌ (ઉત્તર પ્રદેશ) પટના (બિહાર) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં વર્ષ 2023નો રાજા રામમોહન રાય રાષ્ટ્રીય પુરસ્કાર પત્રકાર એ.બી.કે. પ્રસાદને એનાયત કરવામાં આવ્યો. આપેલ બંને રાજા રામમોહન રાય રાષ્ટ્રીય પુરસ્કાર પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા દર વર્ષે પ્રદાન કરવામાં આવે છે. એક પણ નહીં વર્ષ 2023નો રાજા રામમોહન રાય રાષ્ટ્રીય પુરસ્કાર પત્રકાર એ.બી.કે. પ્રસાદને એનાયત કરવામાં આવ્યો. આપેલ બંને રાજા રામમોહન રાય રાષ્ટ્રીય પુરસ્કાર પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા દર વર્ષે પ્રદાન કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP