કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ભારતે કયા શહેરમાં આયોજિત 2022 WSF વર્લ્ડ ડબલ્સ સ્કવોશ ચેમ્પિયનશિપમાં બે ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યા ? કૈરો લંડન ગ્લાસગો પેરિસ કૈરો લંડન ગ્લાસગો પેરિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ભારત સરકારના નવા મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર (PSA) કોણ બન્યા ? અજયકુમાર સૂદ વિજયકુમાર મિશ્રા જયશંકર ઉપાધ્યાય રવિકુમાર શર્મા અજયકુમાર સૂદ વિજયકુમાર મિશ્રા જયશંકર ઉપાધ્યાય રવિકુમાર શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે દેશના લોકોમાં નાના બદલાવો વિષે જાગરૂકતા ફેલાવવાના ઉદ્દેશથી મેસ્કોટ લૉન્ચ કર્યો છે તેનું નામ જણાવો. વિશ્વ પ્રકૃતિ વાયુ ભારતી વિશ્વ પ્રકૃતિ વાયુ ભારતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ભારતની મહાન દિવાલ (Great wall of India) અને વિશ્વની બીજી સૌથી લાંબી દિવાલ ક્યા રાજ્યમાં આવેલી છે ? મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વિશ્વ પાર્કિસન દિવસ ક્યારે મનાવાય છે ? 8 એપ્રિલ 9 એપ્રિલ 15 એપ્રિલ 11 એપ્રિલ 8 એપ્રિલ 9 એપ્રિલ 15 એપ્રિલ 11 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ભારતના પ્રથમ સામુદાયિક સંગ્રહાલયનું ઉદ્ઘાટન ક્યા કરાયું ? ભોપાલ આસામ રાંચી લેહ ભોપાલ આસામ રાંચી લેહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP