ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકાર ન્હાનાલાલનું તખલ્લુસ જણાવો. પ્રાસન્નેય પ્રિયદર્શી પુનર્વસુ પ્રેમભક્તિ પ્રાસન્નેય પ્રિયદર્શી પુનર્વસુ પ્રેમભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોલું છે તે બોલ્યું તેમાં કરી શી તે કારીગરી ? - કોની કાવ્ય પંક્તિ છે ? શામળ અખો નર્મદ દલપતરામ શામળ અખો નર્મદ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પાત્ર અને કૃતિ અંગેનું કયું જોડકું ખોટું છે ? જાલકા, લીલાવતી : રાઈનો પર્વત રામજી ભા, રૂખી : દરિયાલાલ કાનજી, જીવી : મળેલા જીવ ગોબર, સંતુ : સંતુ રંગીલી જાલકા, લીલાવતી : રાઈનો પર્વત રામજી ભા, રૂખી : દરિયાલાલ કાનજી, જીવી : મળેલા જીવ ગોબર, સંતુ : સંતુ રંગીલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જનાન્તિકે’ નિબંધ સંગ્રહના રચયિતા કોણ છે ? સુરેશ જોષી જયન્ત પાઠક નાનાલાલ ગૌરીશંકર જોષી સુરેશ જોષી જયન્ત પાઠક નાનાલાલ ગૌરીશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હરીન્દ્ર દવેનો જન્મ ક્યાં થયો હતો ? કાલોલ સેડલા ખંભારા વાલોડ કાલોલ સેડલા ખંભારા વાલોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ત્રેપનમી બારી, અમૃતવર્ષ અને કીડીકથા કોના લઘુકથાસંગ્રહો છે ? રસિકલાલ પરીખ પ્રવીણ દરજી પ્રેમજી પટેલ વજુ કોટક રસિકલાલ પરીખ પ્રવીણ દરજી પ્રેમજી પટેલ વજુ કોટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP