કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં કેન્દ્રીય બજેટ 2023-24માં ઘોષિત મહિલા સન્માન બચતપત્રમાં નિર્ધારિત વ્યાજ દર કેટલો છે ? 6.5% 7.5% 5.5% 8% 6.5% 7.5% 5.5% 8% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) કાપડ મંત્રાલયના Technotex 2023 કાર્યક્રમની મેજબાની ક્યા શહેરે કરી ? જયપુર મુંબઈ બેંગલુરુ અમદાવાદ જયપુર મુંબઈ બેંગલુરુ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) વર્ષ 2023માં કેટલા મહાનુભાવોને પદ્મશ્રી પુરસ્કારો એનાયત કરાયા ? 76 98 106 91 76 98 106 91 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારતનો પ્રથમ બાયોમાસ આધારિત હાઈડ્રોજન પ્લાન્ટ ક્યા રાજ્યમાં સ્થાપવામાં આવશે ? હિમાચલ પ્રદેશ ઉ.પ્રદેશ અરૂણાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ ઉ.પ્રદેશ અરૂણાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) આર્થિક સર્વેક્ષણ 2022-23 અનુસાર, નાણાકીય વર્ષ 2023-24 (FY24)માં ભારતનો GDP વૃદ્ધિદર કેટલો રહેશે ? 8-8.5% 6-6.8% 5-5.7% 7-7.5% 8-8.5% 6-6.8% 5-5.7% 7-7.5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ (National Science Day) ક્યારે મનાવાય છે ? 27 ફેબ્રુઆરી 25 ફેબ્રુઆરી 26 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી 27 ફેબ્રુઆરી 25 ફેબ્રુઆરી 26 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2023ની થીમ : Global Science For Global Welbeing)