કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્યનું જગા મિશને વર્લ્ડ હેબિટેટ એવોર્ડ્સ 2023 જીત્યો ? ઓડિશા કર્ણાટક રાજસ્થાન મહારાષ્ટ્ર ઓડિશા કર્ણાટક રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતીય સૈન્યે ક્યા દેશ સાથે જોઈન્ટ ટ્રેઈનિંગ એક્સરસાઈઝ ‘Cyclone-I' જૈસલમેરમાં યોજી ? ઈઝરાયેલ ઓમાન બાંગ્લાદેશ ઈજિપ્ત ઈઝરાયેલ ઓમાન બાંગ્લાદેશ ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) રાષ્ટ્રીય યુવા દિવસ (National Youth Day) ક્યારે મનાવાય છે ? 10 જાન્યુઆરી 12 જાન્યુઆરી 13 જાન્યુઆરી 11 જાન્યુઆરી 10 જાન્યુઆરી 12 જાન્યુઆરી 13 જાન્યુઆરી 11 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ બલ્લવપુર વન્યજીવ અભયારણ્ય ક્યા રાજ્યમાં આવેલું છે ? ઝારખંડ બિહાર ઉત્તરાખંડ ૫.બંગાળ ઝારખંડ બિહાર ઉત્તરાખંડ ૫.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા દેશના ચેસ ખેલાડી મેગ્નસ કાર્લસને વર્લ્ડ રેપિડ અને વર્લ્ડ બ્લિટ્ઝ ચેસ ખિતાબ બંને જીત્યા ? રશિયા ફ્રાન્સ નોર્વે UK રશિયા ફ્રાન્સ નોર્વે UK ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) ક્યા બે રાજ્યોને TB નાબૂદીના પ્રયત્નોમાં મદદ કરશે ? બિહાર અને છત્તીસગઢ ઉત્તર પ્રદેશ અને ઓડિશા ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢ ઓડિશા અને બિહાર બિહાર અને છત્તીસગઢ ઉત્તર પ્રદેશ અને ઓડિશા ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢ ઓડિશા અને બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP