Loading [Contrib]/a11y/accessibility-menu.js

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં નીચેના પૈકી ક્યા ગુજરાતીને વર્ષ 2023નો પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયો ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યા સ્થળે 2જી ભારતીય ચોખા (Rice) કોંગ્રસેનું ઉદ્ઘાટન કર્યું ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં કઈ કંપનીએ એરો ઈન્ડિયા 2023 ઈવેન્ટમાં સોલાર એનર્જી દ્વારા સંચાલિત ડ્રોન ‘SURAJ’નું અનાવરણ કર્યું ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને ક્યા દેશમાં લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP