કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
એશિયાના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય ફૂડ એન્ડ હોસ્પિટાલિટી ફેર 'આહાર 2023'નું આયોજન કયા કરાયું ?

જયપુર
બેંગલુરુ
નવી દિલ્હી
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
સ્ટાર્ટઅપ્સ, વીમેન એન્ડ યુથ એડવાન્ટેજ થ્રૂ ઈ-ટ્રાન્જેકશન (SWAYATT) પહેલની શરૂઆત ક્યા મંત્રાલયે 2019માં કરી હતી ?

નાણાં મંત્રાલય
વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય
ભારે ઉદ્યોગ મંત્રાલય
MSME મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP