કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ 2023માં ક્યો દેશ સતત છઠ્ઠીવાર ટોચના સ્થાને છે ? ફિનલેન્ડ સ્વીડન નોર્વે નેધરલેન્ડ ફિનલેન્ડ સ્વીડન નોર્વે નેધરલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ પન્નૈયાર નદી વિવાદ ક્યા બે રાજ્યો સાથે સંબંધિત છે ? આંધ્ર પ્રદેશ અને કર્ણાટક કેરળ અને કર્ણાટક મહારાષ્ટ્ર અને કર્ણાટક કર્ણાટક અને તમિલનાડુ આંધ્ર પ્રદેશ અને કર્ણાટક કેરળ અને કર્ણાટક મહારાષ્ટ્ર અને કર્ણાટક કર્ણાટક અને તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ભારતના ક્યા મંત્રાલયને COVID-19 સંકટ સામે સફળતાપૂર્વક લડવા માટે પોર્ટર પુરસ્કાર 2023થી સન્માનિત કરાયું ? શિક્ષણ મંત્રાલય MSME મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય નાણાં મંત્રાલય શિક્ષણ મંત્રાલય MSME મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય નાણાં મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ Landslide Atlas of India જારી કર્યો ? BEL ISRO DRDO પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય BEL ISRO DRDO પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) પૂર્વોત્તર ભારતના પ્રથમ કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટની આધારશિલા ક્યા મુકાઈ ? ત્રિપુરા મણિપુર આસામ મેઘાલય ત્રિપુરા મણિપુર આસામ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા દેશના પૂર્વ પ્રમુખ ડિલ્મા વાના રુસેફને ન્યૂ ડેવલપમેન્ટ બેંક (NDB)ના અધ્યક્ષ બનાવવામાં આવ્યા ? ઈજિપ્ત દ.આફ્રિકા બ્રાઝિલ રશિયા ઈજિપ્ત દ.આફ્રિકા બ્રાઝિલ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP