કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ આમચાંગ વન્યજીવ અભયારણ્ય ક્યા રાજ્યમાં આવેલું છે ?

ત્રિપુરા
આસામ
અરુણાચલ પ્રદેશ
મેઘાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
NTPC વિદ્યુત વ્યાપાર નિગમ લિમિટેડે ક્યા શહેરમાં 1 મેગાવોટ રૂફટોપ સોલર પાવર પ્રોજેક્ટ શરૂ કર્યો ?

જોધપુર
પુણે
ચેન્નાઈ
કોલકાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP