કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ગ્લોબલ ફૂડ રેગ્યુલેટર્સ સમિટ 2023ની મેજબાની ક્યો દેશ કરી રહ્યો છે ? જાપાન ભારત અમેરિકા ચીન જાપાન ભારત અમેરિકા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) સુપરમાર્કેટમાં પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધ મૂકનારો પહેલો દેશ ક્યો બન્યો ? કેનેડા પોર્ટુગલ જાપાન ન્યૂઝિલેન્ડ કેનેડા પોર્ટુગલ જાપાન ન્યૂઝિલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) G20 સ્પેસ ઈકોનોમી લીડર્સ બેઠકનું આયોજન ક્યા કરાયું હતું ? હૈદરાબાદ બેંગલુરુ ચેન્નાઈ મુંબઈ હૈદરાબાદ બેંગલુરુ ચેન્નાઈ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વિશ્વ યુવા કૌશલ દિવસ (World Youth Skills Day) ક્યારે મનાવાય છે ? 15 જુલાઈ 13 જુલાઈ 12 જુલાઈ 14 જુલાઈ 15 જુલાઈ 13 જુલાઈ 12 જુલાઈ 14 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ (International Tiger Day) ક્યારે મનાવાય છે ? 30 જુલાઈ 31 જુલાઈ 29 જુલાઈ 28 જુલાઈ 30 જુલાઈ 31 જુલાઈ 29 જુલાઈ 28 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર (CFO) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રવિસિંહ દુહાન કામેશ્વરરાય કોદાવતી હર્ષિતા ભાર્ગવ ઉમા મહેતા રવિસિંહ દુહાન કામેશ્વરરાય કોદાવતી હર્ષિતા ભાર્ગવ ઉમા મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP