કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) અખિલ ભારતીય શિક્ષા સમાગમ 2023નું આયોજન ક્યા કરાયું હતું ? હૈદરાબાદ નવી દિલ્હી ભોપાલ મુંબઈ હૈદરાબાદ નવી દિલ્હી ભોપાલ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં 15 ઑગસ્ટ, 2023ના રોજ ભારતનો 77મો સ્વતંત્રતા દિવસ મનાવાયો. આપેલ બંને 77મા સ્વતંત્રતા દિવસની થીમ ‘Nation First, Always First' હતી એક પણ નહીં 15 ઑગસ્ટ, 2023ના રોજ ભારતનો 77મો સ્વતંત્રતા દિવસ મનાવાયો. આપેલ બંને 77મા સ્વતંત્રતા દિવસની થીમ ‘Nation First, Always First' હતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા પરિસરમાં પ્રવેશ માટે ‘સુસ્વાગતમ’ પોર્ટલ લૉન્ચ કરાયું ? લાલ કિલ્લો સંસદ ભવન રાષ્ટ્રપતિ ભવન સુપ્રીમ કોર્ટ લાલ કિલ્લો સંસદ ભવન રાષ્ટ્રપતિ ભવન સુપ્રીમ કોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારતના પ્રથમ 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન ક્યા કરાયું ? મુંબઈ હૈદરાબાદ ચેન્નાઈ બેંગલુરુ મુંબઈ હૈદરાબાદ ચેન્નાઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે ‘ઉદ્યોગરત્ન’ પુરસ્કાર કોને એનાયત કર્યો ? મુકેશ અંબાણી ગૌતમ અદાણી રતન તાતા એકનાથ શિંદે મુકેશ અંબાણી ગૌતમ અદાણી રતન તાતા એકનાથ શિંદે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં કઈ કંપનીએ ‘વર્લ્ડકોઈન’ નામનો પ્રોજેક્ટ લૉન્ચ કર્યો ? OpenAI ફેસબુક ગૂગલ માઈક્રોસોફ્ટ OpenAI ફેસબુક ગૂગલ માઈક્રોસોફ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP