કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં કયો દેશ અવકાશના કચરાની સમસ્યાનો સામનો કરવા માટે 2023 સુધીમાં વિશ્વનો પ્રથમ લાકડા આધારિત સ્પેસ સેટેલાઈટ લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યો છે ?

ચીન
ફ્રાંસ
ભારત
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં ISROએ રજૂ કરેલા ડીકેડ પ્લાન અનુસાર, ISRO વર્ષ 2021-2030ના સમયગાળા દરમિયાન કયા મિશન લૉન્ચ કરશે ?
1. ચંદ્રયાન-3
2. આદિત્ય-L1
3. ડેટા રીલે સેટેલાઈટ

માત્ર 1,2
માત્ર 1,3
1,2,3
માત્ર 2,3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં કયા રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશની સરકારે તમિલ ભાષા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા તમિલ એકેડમીની સ્થાપના કરી છે ?

ઉત્તર પ્રદેશ
ઉત્તરાખંડ
હરિયાણા
દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
ગ્રીન બિલ્ડીંગનું પ્રમાણપત્ર મેળવનારું ભારતનું પ્રથમ રેલવે સ્ટેશન કયું છે ?

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ
નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશન
કાલુપુર રેલવે સ્ટેશન
કેવડીયા રેલ્વે સ્ટેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં કયા રાજ્યે અભ્યુદયા (ABHYUDAYA) અંતર્ગત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ફ્રી કોચિંગ આપવાની જાહેરાત કરી ?

હરિયાણા
ઉત્તર પ્રદેશ
બિહાર
છત્તીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP