કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ઑગસ્ટ 2023 સુધીમાં GI ટેગ પ્રાપ્ત કરનારા ઉત્પાદનોની સંખ્યાની દૃષ્ટિએ ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) વિશ્વ માનવતાવાદી દિવસ (World Humanitarian Day) ક્યારે મનાવાય છે ? 18 ઑગસ્ટ 19 ઑગસ્ટ 20 ઑગસ્ટ 21 ઑગસ્ટ 18 ઑગસ્ટ 19 ઑગસ્ટ 20 ઑગસ્ટ 21 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ભારત સરકારના ક્યા મંત્રાલયે માયા ઓપરેટિંગ સિસ્ટમ (O.S) વિકસાવી છે ? ઈલેક્ટ્રોનિક્સ & IT મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ & IT મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (BPCL)ના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા ? એમ.એસ.ધોની રાહુલ દ્રવિડ સચિન તેંડુલકર વિરાટ કોહલી એમ.એસ.ધોની રાહુલ દ્રવિડ સચિન તેંડુલકર વિરાટ કોહલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારતની પ્રથમ હાઈડ્રોજન ફ્યૂલ સેલ બસ સર્વિસ ક્યા શરૂ કરવામાં આવી ? બેંગલુરુ મુંબઈ શ્રીનગર લેહ બેંગલુરુ મુંબઈ શ્રીનગર લેહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં કઈ કંપનીએ ‘વર્લ્ડકોઈન’ નામનો પ્રોજેક્ટ લૉન્ચ કર્યો ? માઈક્રોસોફ્ટ ગૂગલ OpenAI ફેસબુક માઈક્રોસોફ્ટ ગૂગલ OpenAI ફેસબુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP