કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
એશિયાટિક સિંહોને ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી ક્યા સ્થળાંતરિત કરવાની યોજના બનાવાઈ છે ?

બરડા વન્યજીવ અભયારણ્ય
રામપરા વન્યજીવ અભયારણ્ય
ખીજડીયા પક્ષી અભયારણ્ય
પનિયા વન્યજીવ અભયારણ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ક્યા ભારતીય મહિલા ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો ?

લવલીના બોરગેહેન
નિખત જરીન
એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં રાયસીના ડાયલોગની આઠમી આવૃત્તિનો શુભારંભ કર્યો ?

નવી દિલ્હી
જયપુર
મુંબઈ
બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં ક્યા જહાજે ખાડી ક્ષેત્રમાં આયોજિત ઈન્ટરનેશનલ મેરીટાઈમ એક્સરસાઈઝ/કટલેસ એક્સપ્રેસ (IMX/CE- 23)માં ભાગ લીધો ?

INS તરકશ
INS ત્રિકંદ
INS સાતપુડા
INS કોલકાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP