ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જિવનનો આનંદ, રખડવાનો આનંદ જેવા લલિતનિબંધો તથા હિમાલયનો પ્રવાસ જેવા પ્રવાસ સાહિત્યના લેખક કોણ છે ? મણિલાલ દ્વિવેદી મહાદેવભાઈ દેસાઈ કાકાસાહેબ કાલેલકર કલાપી મણિલાલ દ્વિવેદી મહાદેવભાઈ દેસાઈ કાકાસાહેબ કાલેલકર કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કાશીનું કરવત’ ટૂંકી વાર્તાના સર્જક કોણ છે ? પન્નાલાલ પટેલ ઉશનસ્ ઈશ્વર પેટલીકર ગોવર્ધનરામ ત્રિપાઠી પન્નાલાલ પટેલ ઉશનસ્ ઈશ્વર પેટલીકર ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રીમઝીમ અને જલાલોજમાલ રચના કોની છે ? અહેમદ નદિમ કાસમી શૂન્ય પાલનપુરી શેખાદમ આબુવાલા અમૃત ઘાયલ અહેમદ નદિમ કાસમી શૂન્ય પાલનપુરી શેખાદમ આબુવાલા અમૃત ઘાયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષામાં સૌપ્રથમ સોનેટ કાવ્યપ્રકારની રચના કયા કવિએ કરી હતી ? ઉશનસ્ લાભશંકર ઠાકર બળવંતરાય ઠાકોર બાલમુકુંદ દવે ઉશનસ્ લાભશંકર ઠાકર બળવંતરાય ઠાકોર બાલમુકુંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીની કૃતિ કઈ નથી ? તુલસી ક્યારો યુગવંદના વેવિશાળ વિશ્વગીતા તુલસી ક્યારો યુગવંદના વેવિશાળ વિશ્વગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુકુન્દરાય, ખેમી, જક્ષણી, કોદર વગેરે વાર્તાઓના લેખક કોણ છે ? ધૂમકેતુ પેટલીકર રા.વિ.પાઠક પન્નાલાલ પટેલ ધૂમકેતુ પેટલીકર રા.વિ.પાઠક પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP