GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 મૂડી નફો શીર્ષક હેઠળ બિન-નોંધાયેલ શેરો માટે લાંબાગાળાના મૂડી નફા માટે કેટલો સમય જોઈએ ? 1 વર્ષ આપેલ પૈકી એક પણ નહીં 3 વર્ષ 2 વર્ષ 1 વર્ષ આપેલ પૈકી એક પણ નહીં 3 વર્ષ 2 વર્ષ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સંજેલી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? નર્મદા વડોદરા સુરેન્દ્રનગર દાહોદ નર્મદા વડોદરા સુરેન્દ્રનગર દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નવલકથાકાર ડૉ. હસુ યાજ્ઞિકનું જન્મસ્થળ જણાવો. ભીલોડા રાજકોટ ચાણસ્મા તારંગા ભીલોડા રાજકોટ ચાણસ્મા તારંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સાતત્યના ખ્યાલ હેઠળ હિસાબી પદ્ધતિનું અમલીકરણ શું સૂચવે છે ? આવક અને મિલકતનું અતિમૂલ્ય ન દર્શાવવું એક જ ઉદ્યોગ હેઠળ આવેલી તમામ પેઢીઓએ સમાન હિસાબી પદ્ધતિ અપનાવવી. તમામ વર્ષ માટે એકસરખી રીતે હિસાબી રીત અને પદ્ધતિનો અમલ અનુકૂળતા મુજબ કોઈપણ હિસાબી રીતનું અનુસરણ આવક અને મિલકતનું અતિમૂલ્ય ન દર્શાવવું એક જ ઉદ્યોગ હેઠળ આવેલી તમામ પેઢીઓએ સમાન હિસાબી પદ્ધતિ અપનાવવી. તમામ વર્ષ માટે એકસરખી રીતે હિસાબી રીત અને પદ્ધતિનો અમલ અનુકૂળતા મુજબ કોઈપણ હિસાબી રીતનું અનુસરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચે આપેલ ક્યા શહેરમાં UTGST લાગે છે ? ચંદીગઢ મુંબઈ કોલકત્તા ચેન્નાઈ ચંદીગઢ મુંબઈ કોલકત્તા ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ધંધાની ઉત્પાદકતા વધારવા માટે કરવામાં આવતો ખર્ચ ___ તરીકે ગણાય છે. મહેસૂલી ખર્ચ પ્રસારિત મહેસૂલી ખર્ચ મૂડી ખોટ મૂડી ખર્ચ મહેસૂલી ખર્ચ પ્રસારિત મહેસૂલી ખર્ચ મૂડી ખોટ મૂડી ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP